આ દાન છે કે દેખાડો?

(40)
  • 2.5k
  • 1
  • 776

નમસ્કાર મિત્રો, આશા રાખું છું આપ સૌ કુશળ મંગલ હશો. આ પહેલા ના લેખ ને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે એના માટે દિલ થી સૌ વાંચક મિત્રો નો આભારી છું. દોસ્તો, આ સંકટ ના સમય માં પણ આપણે આપણો ખુદ નો વ્યવહાર નથી બદલી શકતા. હા, પણ વાત જ્યારે બીજાને બદલવાની કે સુધારવાની આવે ત્યારે આપણે કંઈક વધારે જ પરિશ્રમ કરતાં હોઈએ છીએ. બેશક, જેને ખરાબ ટેવ હોઈ કે પછી જેને સુધારા ની જરૂર હોઇ તેને આપણે સુધારવાનું કહીએ એમાં કશું જ ખોટું નથી. હા પણ ક્યારેક તો આપણે જેને