આલ્બર્ટ આઈન્સ્ટાઈન - 5

  • 4.3k
  • 1.5k

આલ્બર્ટ તે સ્કૂલમાં એક દિવસ પણ ભણવા નહોતા માંગતા... અને ડિસેમ્બર ૧૮૯૪માં તેઓ બીમારીનું બહાનું કાઢીને Pavia - Italy (પેવીઆ - ઇટલી) પોતાનાં પરિવાર પાસે જતા રહ્યા. આલ્બર્ટને ઇટલી ખૂબ સારું લાગ્યું. ઇટલીમાં મોટા-મોટા સંગ્રહાલયો અને જોવાલાયક સુંદર સ્થળો અને કલા અને સાંસ્કૃતિક કેન્દ્ર પણ હતા, જે આલ્બર્ટને ખૂબ સારા લાગ્યા. આલ્બર્ટને અહીંયા ભણવા અને વિચારવા માટે ઘણુંબધું મળ્યું. તે સંગીત સાંભળતો, પહાડો પર જતો રહેતો અને હોડી પણ ચલાવતા શીખી. આલ્બર્ટ કહેતો હતો કે... તેનો ઇટલીમાં પસાર કરેલો સમય ખૂબ સારો હતો. આલ્બર્ટે સન.૧૮૯૪માં ફક્ત પંદર વર્ષની ઉંમરે પોતાનું પહેલી રિસર્ચ પેપર લખ્યું, જેનું ટાઇટલ આપ્યું હતું "On the Investigation of