જિજીવિષા – દિવ્યેશ ત્રિવેદી

  • 2.1k
  • 554

મહા મુશ્કેલીથી મોડી રાત્રે ઊંઘ આવેલી. રાત્રે ઠંડી લાગતી હતી. એટલે બારીઓ બંધ કરી હતી. પણ કિરણો માટે તો બારીના કાચ પણ પૂરતા હતા. સીધા મોં પર પડતાં હતાં. આંખો ઉઘડી. પરંતુ પથારીમાંથી બેઠા થવાની ઈચ્છા ન હોતી થતી. અને આમે ય સામાન્ય સંજોગોમાં ક્યાં આટલો આરામ મળવાનો હતો? જ્યારે આરામ જોઈતો હતો ત્યારે આરામ મળતો ન હતો અને આજે મળે છે ત્યારે જોઈતો નથી. ચારે તરફથી કહેવામાં આવે છે, “આરામ કરો!” ધીમે રહીને બેઠો થયો. બારીઓ ખોલી. વાતાવરણ કેટલું સુંદર હતું! બે પળ તો એ ખોવાઈ ગયો. પરંતુ તરત જ હતો ત્યાં પાછો આવી ગયો. નજર