દિવાળી છટકી ને દેવદિવાળી મલકી..!

  • 4.2k
  • 3
  • 896

દિવાળી છટકી ને દેવદિવાળી મલકી..! શ્રીશ્રી ભગાના મગજની ધરીનું કાંઈ નક્કી નહિ. ક્યારે છટકે, ક્યારે મલકે ને ક્યારે અટકે..? કોરોના જેવું નહિ કે, ચૂંટણી ને તહેવાર આવે એટલે અટકી જાય, ને પછી બેફામ થાય. જોગાનુજોગ ઘરવાળીનું નામ પણ દિવાળી. મૂળમાં દિવાળી એને ધારે જ નહિ..! જેમ તેમ ઘક્કો મારીને દિવાળી (તહેવારને) કાઢી હોય એમ, આજે પણ એનું માગઃ ધરી ઉપર ફરતું નથી. કહેવાય છે કે, શ્રીશ્રી ભગાને છટકેલા મગજ સાથે માણવો એ પણ એક લ્હાવો છે..! ચાલો માણીએ..! રમેશીયા..! દિવારી હુધી તો સહન કયરું, તું હવે અડફટમાં