પ્રેમની ફુલઝર

(13)
  • 3.7k
  • 942

દિવાળી ના દિવસે પોતાના બેસ્ટ ફ્રેન્ડ એટલે કે પોતાના દાદા ને ચૂપચાપ બેઠેલા જોઈને પાર્થ ને થોડું આશ્ચર્ય થયું એટલે તેને તરત જ દાદા પાસે જઈને પૂછ્યું, અરે દાદુ શું થયું છે?આજે દિવાળી ના દિવસે આમ કેમ સેડ સેડ બેઠા છો? કઈ નહિ બેટા એ તો બસ એમ જ.આ વર્ષની દિવાળીમાં મારા માટે દિવાળી જેવું કંઈ જ નથી.મારા માટે તો આ દિવાળી જાણે દીવા જ્યોત વગરના દીવા જેવી છે. ઓહ! એટલે કે મારા આ રોમેન્ટિક હીરો ને તેની હેરોઇન યાદ આવતી લાગે છે,બરાબર ને? પાર્થ એ દાદા ને હસાવવા માટે તો એક નિરર્થક પ્રયાસ કર્યો પરંતુ સામેથી કઈ રિસ્પોન્સ ન