પૂજા ની વ્યથા - 4

(18)
  • 3.2k
  • 1.4k

આગળના ભાગમાં આપણે જોયુ કે પૂજા એના પપ્પાને પોતાનો જવાબ હા છે એવું જણાવે છે,પણ આબાજુ શિવ હજુ મુંજયલો છે, બંનેના જીવનની ગાડી હવે કેવીરીતે આગળ વધે છે તે જોઈએ. બીજા દિવસે સવારે ચિરાગભાઈ ડાઇનિંગ રૂમ માં શિવની મમ્મીને પૂછે છે, શિવે કોઈ જવાબ આપ્યો? શિવના મમ્મી કહે છે કે ના હજુ કઇ નથી બોલ્યો પણ કાલથી જ્યારથી પૂજાથી મળીને આવ્યો છે ત્યારથી થોડો મૂંજયલો મુંજાયલો લાગે છે, કૈક વિચારતો હોય એવું લાગ્યા કરે છે, હમણાં આવે એટલે પુછી જોઉં છું, તમે ચીંતા ના કરશો, કે થશે એ સારું જ થશે. શિવ નાસ્તા માટે નીચે આવતો હોય છે