પેજ નંબર 143 - 1

(26)
  • 6k
  • 5
  • 2.3k

"કેમ? ઘરે કેમ? ઘરે કંઈ જ નહિ! જે શોધવું હોય અહીં જ શોધો!" નેહાએ તાકીદ કરી તો પણ હરી તો ક્યાં માનવાવાળો હતો?! "એક્સક્યુઝ મી! મને મારું કામ કરવા દો, નહીંતર..." એ આગળ કઈ બોલે એ પહેલાં જ નેહા બોલી પડી, "નહિતર શું?!" "નહિતર, હું આ કેસ નહિ સોલ્વ કરું!" હરીએ સાફ સાફ એ કહી જ દીધું જે કહેવાનું હતું! "ઓકે... ફાઈન!" કહીને એણે હરીને એના રૂમની તપાસી કરવા દીધી. તપાસી કરતાં કરતાં જ એણે એક ડાયરી હાથમાં આવી ગઈ. ડાયરીને હરીનાં હાથમાં જોતાં જ નેહા ભડકી ઉઠી! "હાવ ડેર યુ ટચ ઇટ!" કહીને એણે એ ડાયરીને છીનવાની નાકામ કોશિશ