Part:- 5#મારી અડધી રાતનો હોંકારોઆકાશે આજ ચાંદ મળવા આવ્યો હતો ને #તારા પણ આવવાનો અણસાર મને આવી જ ગયો હતો વાદળી ની આંખોથી ટપકતા આંશુંઓ જાણે આજ મને કહી રહ્યા હતા કે તને ભીંજવી દઉં #કુદરત ના આ પ્રેમમાં..!એટલામાં તું પણ આવી અગાસી પર ને મેં જોયું તો તું પણ સાવ ઉદાસ હતી સંબંધના કોઈ રસ્તે ભૂલા પડી ગયેલા પડછાયા જેવી અજવાળે હંમેશા તારી સાથે ને અંધારે ખબર નઈ હાથ છોડી ક્યાં જતા રહે ત્યાજ પેલા ચંદ્રએ હોંકારો કરી પ્રુથ્વી પર અવની ઢાળી..,ઠંડા વાયરાની વચ્ચે આજ મને તમારી પ્રિય #ચા ને મારા વ્હાલા #કાફિયા ની યાદ આવી ગઈ લગ્નના પંદર