દોસ્તો, અત્યારે કોરોના વાયરસ નો સંક્રમણ પુરા વિશ્વ માં હાહાકાર મચાવી રહ્યો છે એવા સમય માં આપણે ધૈર્ય થી કામ લેવું પડશે. આ સમય માં કોરોના વાયરસ ને કાબુ માં લેવા વિશ્વ ના ઘણા દેશો એ Social Distancing નો વિચાર અપનાવ્યો છે. ભારત દેશ માં પણ આ વિચાર રજૂ કરવામાં આવ્યો છે. અત્યાર ના સમય માં આ વિચાર ખૂબ જ કારગર નીવડે એવી આશા છે. Social Distancing એટલે એક બીજા થી દુરી બનાવી રાખવી, અત્યાર ના સમય મુજબ ઓછા માં ઓછી 1 મીટર જેટલી દુરી બનાવી રાખવી. કોરોના મહામારી તો થોડા