આ કહાની છે. પાયલ અને ચેતનની પ્રેમ ગાથાના કરુણ અંતની. પ્રસ્તાવના-આપણા સમાજની અંદર નાત જાત ના ભેદભાવ છુત-અછુત અને મહત્વનું આજના સમયમાં આર્થિક સ્થિતિ પરિવારની આ મહા સમસ્યા બની ચુકી છે. આ કથા બે એવાં પ્રેમીની છે. જે ધર્મ અને આર્થિક પરિસ્થિતિ બંનેના ભોગે કરુણતા ભરી રહી અને અંત આવ્યો. પાત્રો છે પાયલ જે જાતે ક્ષત્રિય રાજપુત છે. અને ચેતન જે મોચી છે. પાયલ એક લગ્નમાં ગઈ હોય છે. જ્યાં તેની ચેતન સાથે આંખ મળી જાય છે.પાયલ દેખાવે ઘઉ વર્ણ અને ચેતન દેખાવે એકદમ દેખાવડો અને ચેહરા પરનું તેજ જાણે પુનમના ચંદ્રમા જેવું. પાયલ પહેલી વખત જ્યારે ચેતનની આંખમાં આંખ