DEATH AFTER DEATH. the evil of brut ( મૃગાત્મા ) - 51

(5.8k)
  • 4k
  • 1.6k

અને તેમાં આ આખી વાત ટપકાવે છે અને ફરીથી પાછો સુઈ જાય છે.રોમન એ વાત ભલીભાતી જાણતો હતોો કે female ની પાસે મેન્ટલ prediction ની આગાધ શક્તિ છે. એટલે કે હું જેે વિચાર માત્ર જ કરું છું તેની પણ female ને જાણ થઈ જાય છે. પરંતુ રોમન ને એ નથી ખબર કે આ બ્રેકિંગ નૉઇસ ના prediction કેવી રીતે લેવાય છે?સંસારના ‌ દરેક માનવીએ સૂક્ષ્મ જગત ની એક અને સર્વોપરી વાત જાણી લેવી અનિવાર્યય છે કેેે દરેક સૂક્ષ્મજીવાત્મા માનવી માટે પ્રેેરક જ બનતા હોય છે. અર્થાત તેઓ માનવીને માત્ર પ્રેરણા જે આપી શકતા હોય છે તેઓ ક્યારેેય માનવી નો