કલાકાર - 27

(86)
  • 6.2k
  • 5
  • 2.8k

કલાકાર ભાગ – 27 લેખક – મેર મેહુલ ગજેન્દ્રસિંહ મીરાં સાથે સંભોગ કરવાનાં મૂડમાં હતો. તેણે વ્હીસ્કીનો એક ગ્લાસ પેટમાં ઠાલવી મીરાનો હાથ ઝાલી લીધો. “હવે નથી રહેવાતું છોકરી” કહેતાં એ મીરાંની એકદમ નજીક આવી ગયો. ગજેન્દ્રસિંહની આ હરકત જોઈ મીરાં તંગ થઈ ગઈ. તેનાં મગજની નસો ખેંચાવા લાગી. એક સેકેન્ડ માટે એ લંપટને એક લાફો ચોડી દેવાનો પણ વિચાર આવી ગયો. છતાં મીરાંને હજી પોતાનું કામ કઢાવવાનું હતું એટલે તેણે શાંતિથી કામ લીધું. ગજેન્દ્રસિંહનાં ગાલ પાસે હોઠ લઈ જઈ એ મીઠું હાસ્ય વેરીને બોલી, “આવાં કામોમાં ઉતાવળ કરવાથી ચરમ સુખ પ્રાપ્ત નથી થતું, આ કામ સમય પર છોડી