આહવાન - 20

(52)
  • 3.9k
  • 2
  • 1.9k

આહવાન ( સત્ય અને પ્રમાણિકતાની કથા ) પ્રકરણ - ૨૦ સ્મિત ધીમેથી સરકીને અંદર એ ટોળાંની નજીક ગયો. એને સામે પ્રશાંત મોટે મોટેથી બૂમો પાડતાં લોકોને શાંત પાડી રહેલાં પ્રશાંતને જોયો. સ્મિત ઝડપથી ત્યાં પહોંચીને બોલ્યો, " એક મિનિટ બધાં શાંત થાઓ. બે મિનિટ મને શાંતિથી વાત કરવાં દેશો ?? હું તમારી સાથે વાત કરીશ..‌" કહીને સ્મિત પ્રશાંતને એક સાઈડમાં લઇ ગયો. સ્મિત : " પ્રશાંત તું પહેલાં મને વિગતવાર બધું કહે તો હું કંઈ કરી શકું..." પ્રશાંત : " આપણે સવારથી દરેક જણનાં બધાં જ પોઝિટિવ અને નેગેટિવ લક્ષણો વ્યવસ્થિત રીતે નોંધ્યા હતાં ‌. એમાં કોઈ પણ એવાં કોઈનામાં