દિવાળી

(5.7k)
  • 4.3k
  • 3
  • 1.8k

છ વર્ષની અંજુ આજે સવારે એ ઉઠી, એ નો મુખ દર્શાવતો હતો કે એ આજે ખુબ જ ખુશ છે. કારણ કે હવે દિવાળીનાં દિવસો નજીક આવી રહ્યા હતા. અને રોજ સવારથી જ માર્કેટમાં લોકોની ખરીદી માટે ભીડ રહેવાની હતી. એટલે રોજ કરતા એને વધારે રૂપિયા ભીખ માં મળશે એવું એને રાત્રે વિચાર્યું હતું. ઉપરાંત અલગ અલગ લોકો ને ખરીદી કરતા જોવાની પણ મજા આવશે. એટલે જ આજે એ જાગી ત્યારથી જ ખુશ હતી. બ્રશ કરવા જેવી કોઈ ટેવ તો હતી નહિ, પરતું એને મોઢું સારી રીતે ધોયું અને એક તૂટેલા અરીસા પાસે જઈ