ઔકાત – 4

(95)
  • 6.9k
  • 5
  • 4.6k

ઔકાત – 4 લેખક – મેર મેહુલ “તને કહું છું, એક વાતમાં સમજાતું નથી” કહેતાં રીટાએ ટેબલ પર રહેલી નાસ્તાની ડિશને નીચે ફંગોળી દીધી. પેલાં છોકરાએ રીટા સામે જોયું. એ છોકરાની આંખો લાલ થઈ ગઈ હતી, ચહેરા પર ગુસ્સો હતો. એ ઉભો થયો અને રીટાને તમાચો ચોડી દીધો. “આ કેન્ટીન તામારા બાપની નથી !” બુલંદ અને પડછંદ સાથે તરછોડાયેલાં અવાજે એ છોકરો ગર્જ્યો, “નિકળો અહીંથી નહીંતર બીજી પડશે” ગાલ પર હાથ રાખી, પેલાં છોકરા તરફ ઘુરતી ઘુરતી રીટા દરવાજા તરફ આવી. “જોરથી લાગી ?” સાધનાએ હસતાં હસતાં પૂછ્યું. “આ કેન્ટીન મારાં બાપાની નથી એવું કહેતો હતો એ” રીટા ગુસ્સામાં