અલ્હડ અનોખી છોકરી. - 5

  • 2.5k
  • 1.1k

"ઝુલી તું અહી. મારા કીલીનીક પર ? શું થયું છે ? બીમાર થઈ ગઈ છે કે શું ?" "બસ...બસ...કેટલા બધા પ્રશ્નો પૂછી લીધા. શું હું તને મળવા પણ ન આવી શકુ?આવી શકે તારે માટે તો હું ચોવીસ કલાક હાજર છું તને ખબર છે મારા માથે ખૂબ મોટી પ્રોબ્લેમ આવી પડી છે . તારે મને પ્રોબ્લેમ માંથી બહાર નીકળવાની છે." "પ્રોબ્લેમ એ પણ તને. પ્રોબ્લેમ તો તને જોઈને જ ભાગી જાય.મને નથી લાગતું કે તને કંઈ પ્રોબ્લેમ થાય.." "બસ હવે તુ પણ મજાક કરવા લાગ્યો.. સાંભળ રોહણ સાચે ખૂબ મોટી પ્રોબ્લેમ માં ફસાઇ ગઇ છું. આયુષ મારા માટે ગીફ્ટ લાવ્યો