અલ્હડ અનોખી છોકરી. - 2

  • 2.6k
  • 1.3k

વેલકમ હોમ બેટા.ખૂબ ખૂબ અભિનંદન હજી પણ આવી પ્રગતિ કરતો રહે.""હા આંટી તમારા આશીર્વાદ છે મારી ઉપર.""તું તો ડોક્ટર બની ગયો ને ...ધ ગ્રેટ અચિવમેન્ટ .કેમ છે બેટા? હવે પી.એચ.ડી કરીને આવી ગયો છે. હવે જલ્દી થી અહીં સેટલ થવું પડશે."'હા અંકલ.'"ધ ગ્રેટ ડોક્ટર રોહન તમે તો ફેમસ થઇ ગયા ને""નીશા ને તો પહેલેથી જ અપટુડેટ રહેવું ગમે .. ખૂબસૂરત દેખાય છે.""બધા જ અહીં વેલકમ કરવા આવી ગયા પણ પેલી તારી ચુલબુલી બહેન ક્યાં છે.?"પાછળ ફરીને જો એ ઉતરતી દેખાય.હવા ની જેમ લહેરાતી ...વીજળી ની જેવી ચમકતી રોશની જેવી ... વરસાદની તાજગી જેવી લાગતી અનોખી અને ભોળી અરે આ તો એ