કુદરતના લેખા - જોખા - 5

(54)
  • 5.5k
  • 2
  • 2.7k

કુદરત ના લેખા જોખા - ૫આગળ જોયું કે મયુર ના મિત્રો મીનાક્ષી ની મુલાકાત લે છે જેની જાણ મયુર ને થતાં તેના મિત્રો સામે ખૂબ જ ગુસ્સે થાય છે અને તેમની સાથે પરીક્ષા પૂર્ણ ન થાય ત્યાં સુધી સબંધ પણ પૂર્ણ કરે છે હવે આગળ..... * * * * * * * * * * * * * * * * * * * * * * શું વાત છે મીનાક્ષી આજે તો તુ ક્લાસ માં વહેલા આવી ગઈ. સીવણ ક્લાસમાં માં દાખલ થતાં જ મીનાક્ષી ની રૂમ પાર્ટનર સોનલે મીનાક્ષી