અલ્હડ અનોખી છોકરી. - 1

  • 3.5k
  • 2
  • 1.4k

કેટલા ખૂબસૂરત દિવસ હતા બાળપણ ના નાની-નાની વાતે ઝગડવું, રડવું ,પડવુ છતાં પડ્યા પછી ઊભા થવું અને બધા ભેગા થઈને રમવું.બાળપણ ની યાદો દરેકના જીવનમાં ખૂબસૂરત હોય છે. બાળપણ ની દોસ્તી ની વાત જ નિરાળી હોય છે.નિશા, ઝુલી, આયુષ , અને હું ..રોહન અમારી ચાર જણ ની દોસ્તી.. બધાથી અલગ બધાથી નિરાળી.ક્યાં સમય જતો રહ્યો ખબર જ ના પડી અને આવી ગયો એજ્યુકેશન લેવાનો સમય અને મારે જવું પડ્યું યુ એસ એ જવાનું થયું. પી. એચ .ડી. કરવા દૂર જવાનું થયું હોવા છતાં આજે પણ દોસ્તી એવી ને એવી રહી છે.આ દોસ્તી ની વાત જ શું કરવી આજે યુ એસ થી