મધુરજની - 8

(41.2k)
  • 6.5k
  • 2
  • 4.6k

મધુરજની ગિરીશ ભટ્ટ પ્રકરણ – ૮ સહજ રીતે મેધ, એક પછી એક પગથિયાં ચડતો હતો. આવેગ ચડતો જતો હતો, નશો છવાતો જતો હતો એ બહન્ને પર. મેધ અંતિમ ચરણમાં માનસીના તન પર ઝળુંબ્યો હતો. તે તો તેની મસ્તીમાં હતો. સંવાદો આવેગો બનતા હતા અને આવેગો ક્રિયાન્વીત થતાં હતાં. કશા જ અં