પત્ર - 3

  • 5.3k
  • 1
  • 1.4k

આજે ફરી પત્ર લખવા માટે પ્રેરણા મળી છે. વહાલસોયા અને તરુણાવસ્થાએ પહોંચેલા યુવા ઓ માટે....આશા રાખું કે આપ સૌ સમક્ષ મારા વિચારો ની રજુઆત કરું તેમાં આપ આપના પ્રતીભાવ જરૂર આપશો... પત્ર-1 પ્રિય અરમાન, મને ખ્યાલ છે તારા નામ પ્રમાણે જ તને પણ ખૂબ બધા અરમાનો છે તારા ભાવિ જીવન માટે .... તું તે માટે ખૂબ જ મહેનત પણ કરે છે. પણ તને ખ્યાલ છે