અસ્તિત્વ - 3

(39)
  • 3.1k
  • 1
  • 1.3k

આગળ ના પ્રકરણમાં જોયું કે અવનીના નારાઝ થવાથી ક્યાંકને ક્યાંક મયંક પણ ઉદાસ થઈ ગયેલો..હવે આગળ...., મયંક દરરોજની જેમ આજે પણ ગુજરાતીના લેક્ચર માટે કોમર્સ રૂમમાં આવે છે. પરંતુ આજે વાતાવરણ કંઈક અલગ હતું. એક તો બોયસ ઝગડાના લીધે અલગ-અલગ ગ્રુપમાં વહેંચાઈ ગયા હતા એટલે ના કોઈ જાજુ બોલ્યા કે ના કંઈ મોજ મસ્તી કરી. એથી, વિશેષ મયંક માટે અવનીનું ખુશ રહેવું હતું કેમ કે ઝગડા પછી ના તો અવની એ એક પણ વાર મયંક સામું જોયું, બસ ચહેરો ગંભીર કરીને પોતાનું