શ્યામ તારા સ્મરણો...... ભાગ -૫

  • 3.5k
  • 1.4k

રાત તો આખી રડવામાં વીતી ગઈ અને સવાર નો સુરજ વિરહની વેદના સાથે જ ઉગ્યો,સંધ્યા ની આંખો રડી રડીને લાલચોળ થઇ ગઈ હતી અને સુજી ગઈ હતી.સંધ્યા ચુપ ચાપ ઘરના કામમાં લાગી ગઈ દરરોજ તો ભક્તિ ગીતો ગાતી સંધ્યાનો અવાજ આજે કોઈ ને સંભાળવા જ ના મળ્યો એટલે ઘરના બધા વિચાર કરવા લાગ્યા કે અચાનક કેમ સંધ્યા આજે શાંત અને ચુપ છે કઈ થયું છે કે શું ? સંધ્યા ને ક્યારેય ઘરમાં કોઈએ આવી રીતે ચુપ નહોતી જોઈ એટલે ભાભીથી તો સંધ્યા ના હાલ જોઈ શકાય એમ નહાતા એટલે ભાભી એ સંધ્યાને પૂછી જ લીધું કે સંધ્યા કેમ આજે તું