લવ બ્લડ - પ્રકરણ-57

(23.9k)
  • 6.5k
  • 4
  • 2.5k

લવ બ્લડપ્રકરણ-57 રીતીકા અને સુરજીત ઉપર એમનાં રૂમમાં ફ્રેશ થવા આવ્યાં. સુરજીત અને રીતીકાએ ફરીથી સાથેજ બાથ લીધો થોડો પ્રેમ કર્યા પછી સુરજીત બોલ્યો "અત્યારે બીજો મૂડ નથી હમણાં કલાક પછી મીટીંગ અને પાર્ટી છે મનમાં એનાજ વિચારો છે એટલે.... રીતીકાએ અટકાવતાં કહ્યું "હું બધુ સમજુ છું ડાર્લીંગ એમ કહી સુરજીતને ચૂમી લીધો અને બોલી"હવે મીટીંગમાં તારેજ બધુ સેટ કરવાનું છે બાબાને જમીન-બગીચા બાબતે મચક ના આપીશ એ શું કરી લેવાનો છે ? સુરજીતે કપડાં બદલતાં કહ્યું "ચિંતા ના કર મેં બધુંજ વિચારી રાખ્યુ છે અને રાત્રે તો ઘણાં પ્લાન એક સાથે એક્ટીવ થવાનાં છે બાવાને સ્વપ્નેય ખ્યાલ નથી આવવાનો