યોગ્ય નિર્ણય... - 2

(48)
  • 2.6k
  • 690

આગળના પ્રકરણમાં જોયું કે જયેશ લગ્ન માટે ના કહે છે... રેેખાબહેન : જયેશ તું આવું કરીશ એ કેમ ચાલશે,ગામમાં તથા સગા વ્હાલા ને તારા અને ભાઈ મનોજ ના લગ્નની જાણ છે. આવું કરાય બેેટા.જયેશ : માંં તનેે નથી ખબર મારી હકીકત શું છે એ?(દયામણો ચહેરો કરી બોલે છે)રેેખા બહેન : હા પણ,જયેશ: હા પણ શું માં? તે બાળપણથી મનેે મોટો કર્યો છે તને નથી ખબર કે હું કિન્નર છું.? તારા કહેવાથી આટલા વર્ષો સુધી આ વાત છુપાવી, તારા કહેવાથી મેં સગાઈ કરી, દરેકને અંધારામાં રાખ્યા, હું કોઈની લાગણીઓ સાથે રમી રહ્યો છું.., કોઈને મેં ખોટા સપના બતાવ્યા છે, હજુ તું કહે