આંનદ મેળવવા નો અનોખો aattitude

  • 3.9k
  • 938

મગજ ની મેમેરી તો થોડીક ક્ષણો ને જ યાદ રાખે છેપરંતુ કઈ ક્ષણો ને યાદ રાખવી અને કઈ ક્ષણો ને ભૂલવી એ મનુષ્ય નું મન માં કેવા ટાઈપ ના વિચારો દોડ્યા કરે છે એ મુજબ મનુષ્ય નું મગજ યાદો ને સેવ કરી રાખે છેજો સારા વિચારો ને પોષણ આપવામાં આવે છે તો મગજ સારી યાદો ને યાદ રાખેખરાબ વિચારો જેમકે જેવા સાથે તેવા, ભૂતકાળ માં થયેલો ઝઘડો આ વિચારો મગજ માં એક નેગેટીવ છબી તૈયાર કરે છેજે મગજ આવેલી પિતૂટરી ગ્લેન્ડ માંથી નકારાત્મક હોર્મોન નો સ્ત્રાવ કરશે અને મનુષ્ય નું વર્તન નેગેટીવ સાથે જીવન પણ દુઃખ ભર્યું બને છે.એના થી તદ્