પતિ પત્ની અને પ્રેત - 1

(107)
  • 13.9k
  • 10
  • 7k

પતિ પત્ની અને પ્રેત - રાકેશ ઠક્કરપ્રકરણ-૧ વિરેન અને રેતાના લગ્ન ધામધૂમથી થયા. બંને પક્ષના પરિવારો ઉમંગથી લગ્નની દરેક વિધિને જોતા અને માણતા રહ્યા. કેટલાકે કહ્યું પણ ખરું કે આ જમાનામાં હવે લોકો આટલી ધાર્મિકતા અને શ્રધ્ધાથી લગ્નમાં ભાગ લેતા નથી. વિરેન અને રેતાનું જોડું જ એવું છે કે હર કોઇને એમના માટે લાગણી છે. બધાં સમયસર આવી ગયા અને દરેક વિધિને જોઇ જ નહીં સમજી પણ ખરી. રવિભાઇ મહારાજે પણ સમયની ચિંતા કર્યા વગર સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધિથી લગ્ન કરાવ્યા. તેમણે પહેલાં જ કહ્યું હતું કે જો તમારે ઉતાવળ ના હોય તો હું દરેક વિધિ જ નહીં શ્લોક પણ સમજાવીશ. વિરેન