જાદૂઈનગરી :- જૅમિનાર પૅલેસ

  • 3.9k
  • 1.2k

જાદૂઈનગરી :- જૅમિનાર પૅલેસ સવારનો સૂર્યોદય સમય. જૅમિનાર પેલેસના ઝરૂખામાંથી સૂર્યના કિરણો રાજકુમારી સિકાયના મુખમંડળ પર આવી તેને ઊંઘમાં ખલેલ પહોંચાડી સુવર્ણ સવારનો સંદેશ આપી રહ્યાં છે.એક મીઠું મધુર સંગીત એની સવારને શુભ બનાવી રહ્યુ છે. એ ઊંઘમાંથી જાગીને આળસ મરડી ઊભી થાય છે.તેના ઝાંઝરના મધુર રણકારથી વાતાવરણ ગૂંજી ઉઠ્યું છે. રાજકુમારી સિકાયનાનો નિત્ય ક્રમ હતો તે રોજ પાસેના મિલાન તળાવમાં સ્નાન કરવા માટે જતી.સાથે તેની પ્રિય સખી મરહૂમ હોય.આજે પણ તે આમ જ સ્નાન કરવા માટે નીકળી.રસ્તામાં બંન્ને સખીઓ ઉછળતી કૂદતી વાતો કરતી જતી હતી.એવામાં સિકાયનાનો પગ કોઈ પથ્થર પર પડયાે અને એકાએક એ પથ્થરમાંથી એક તેજનું