મન નું ચિંતન - 7

(33)
  • 5k
  • 1
  • 1.6k

પ્રકરણ 7 : મન નું ચિંતન લેખક : રવિ પંડયા મિત્રો , આજ થી એક નવા જ પ્રકારની સિરીઝ ચાલુ કરી તેના લગભગ 6 પ્રકરણો તમારી સમક્ષ પ્રસ્તુત થઇ ચુકયા છે.આ સિરીઝમાં તમારો ભરપુર સહયોગ મળી રહયો છે. હજી પણ આગળના પ્રકરણોમાં મળતો રહેશે તેવી આશા રાખું છું. હવે વધુ વાતો નથી કરતો,પણ એટલે જરુરથી કહીશ.જો પસંદ આવે તો અભિપ્રાય આપજો.જો ના પસંદ આવે તો સુચન જરૂર કરજો. આજનો શબ્દ : અનુભવ મિત્રો , આજે અનુભવ શબ્દ વિશે થોડી વાત કરવી છે.અનુભવ એ જીવનમાં