લવ બ્લડ - પ્રકરણ-55

(87)
  • 5.6k
  • 5
  • 2.1k

લવ બ્લડપ્રકરણ-55 સુરજીત અને રીતીકા સફારીનાં મૂડમાં નીકળેલાં કોઇ પાછળ ફોલો કરી રહ્યું છે એવું જાણુ એટલે દિશા બદલીને ઉત્તર તરફ ઉચાઇ વાળા ચઢાણ ચઢી ઊંચા પર્વત ઉપર આવી ગયાં હતાં બધી વાતો થઇ રહી હતી. સુરજીતે કહ્યું મારી પાસે બધાંજ સાધનો છે રીતીકા તું કંઇ રાખે છે કે કેમ? જવાબમાં રીતીકાએ સુરજીત સામે જોયુ અને પછી પગ ઊંચો કરી એની હાઇ હીલની સેન્ડલ જે બુટ જેવી દેખાતી હતી એની હીલમાંથી એક મીની રીવોલ્વર કાઢી... સુરજીતતો આશ્ચર્યથી જોઇજ રહ્યો... એણે કહ્યું "શું વાત છે આટલી નાની રીવોલ્વર ? સાચી છે ? બુલેટ છૂટે છે ? પહેલીવાર જોઇ મેં આવી. રીતીકાઓ