અણસમજુ

(14)
  • 2.9k
  • 2
  • 800

*અણસમજુ* વાર્તા.. ૧૧-૫-૨૦૨૦અમુક માણસો ને પોતાની જ વાત પકડી રાખવાની ટેવ હોય છે.. એ કોઈ પણ સંજોગોમાં પોતાની જીદ છોડતાં નથી પછી એનાં માટે એ પરિવાર સાથે પણ બગાવત પર ઉતરી જાય છે...આજે સવારથી જ ઈલા બૂમો પાડતી હતી કે તમે સમજતાં કેમ નથી ???આ કોરોના વાયરસ માં કયારે સંક્રમિત થઈ જઈશું ખબર પણ નહીં પડે તમે બીજાનાં કામ કરવાનાં છોડીને ઘરમાં રહો...પણ આલોક કોઈ નું સાંભળતો જ નહીં...પોતાની સાયકલ ને હવાઈ પરી કહેતો અને એ સાયકલ લઈને જ આખો દિવસ બીજાનાં કામ નાં ધક્કા ફેરા ખાતો..એક કપ ચા કોઈ પીવડાવી દે તો જાણે ગુલામ બની જતો..ઘરમાં દિકરો જીગર અને