પાતાળ ની પેલે પાર

  • 3.8k
  • 3
  • 1.2k

પાતાળ ની પેલે પારએના ચહેરા તરફ જોઈ રહેલો ચંદ્ર મોહન એક અજીબ શાંતિ નો અનુભવ કરી રહ્યો હતો.. એનું મન હતાશા માથી બહાર આવી ગયું હતું અને એકદમ શાંત હતું.. એના મગજ માં જાણે શૂન્યવકાસ થઈ ગયો હતો.. જેમ વર્ગખંડ માં શિક્ષક આવતા ની સાથે આગળ ના દિવસ નું લખેલું ભૂસી ને જેમ બોર્ડ ને કોરું કરી નાખે એમ જ એ વ્યક્તિ ની નજર માત્ર થી ચંદ્ર ના મગજ ના તમામ વિચારો ભુસાઈ ગયા હતા... જેમ પહેલા વરસાદ ના સ્પર્શ થી ધરતી ના પડ ચીરીને બહાર નીકળેલા અંકુરો ને ઓઢીને ધરતી ખીલી ઊઠે એમ જ આ નવા વ્યક્તિ ના સંસર્ગ