ઠાકુર આજે પણ હાજર છે - 3

(59)
  • 5.9k
  • 1
  • 2.5k

1973 થી 1975 નો ઓખા દ્વારકા નો સમય ગાળો મારી જિંદગી નો આધ્યાત્મિક સુવર્ણકાળ હતો એમ કહું તો કંઈ ખોટું નથી.એ ખરેખર ઠાકુર ની મારા ઉપર કૃપા હતી, કે શ્રી કૃષ્ણની દૈવી ભૂમિ નાં આંદોલનો નો પ્રભાવ હતો એ આજ સુધી હું સમજી શક્યો નથી. હા મારી ગાયત્રી ઉપાસના ચાલુ હતી. ઠાકુર ના અનુભવો ઓખા માં મને ઘણા થયા છે પણ બધા અનુભવો લખવા મને યોગ્ય નથી લાગતા. હું સાવ સામાન્ય વ્યક્તિ છું. મારા તરફ કોઇ ને પૂજ્ય ભાવ થાય એ મને જરા પણ ના ગમે. પરંતુ ગુરુ પૂર્ણિમા નો આ લાસ્ટ અનુભવ લખવા ની લાલચ રોકી શકતો નથી.1975 માં મારી