પૂજા ની વ્યથા - 1

(23)
  • 3.7k
  • 1
  • 1.3k

પૂજા જેવું નામ તેવુંજ વ્યક્તિત્વ, જ્યાં જાય ત્યાં દીવા જડ હળે, જેને મળે એનું દિલ જીતી લે, ને કૃષ્ણ ની દિવાની, કૃષ્ણના પ્રેમી, કૃષ્ણ વસે એના નસ નસ માં, કૃષ્ણ બસ એના શ્વાસ મા, રાધા ને મીરાંને પણ કદાચ ઈર્ષા આવે એવી દિવાની એવી પાગલ કૃષ્ણ પાછળ. પૂજા ના પિતા એક ટ્રાન્સપોર્ટ કંપની માં ડ્રાઇવર તરીકે કામ કરતા તા, મમ્મી ટ્યુશન ટીચર હતી, ને ભાઈ એનાથી પન 6 વર્ષ નાનો હતો, પૂજા એના પપ્પા ને મમ્મી ની ખુબજ લાડકી હતી, ને પાછી કૃષ્ણ ઘેલી એટલે કંઇ પણ કરે સૌથી પેલા કૃષ્ણ ને પૂછે વાત કરે. ભાઈ ને પણ ખુબજ લાડ