મેજર નાગપાલ - 2

(41)
  • 6.1k
  • 3
  • 3.4k

તે છોકરી ગેસ્ટ રૂમમાં જઈને ધ્રુસકે ને ધ્રુસકે રોયા જ કરતી હતી. તેનું રૂદન બંધ થવાનું નામ જ નહોતા લેતાં. રાધાબેને ને મોહને અથાગ પ્રયત્ન થી તે ચૂપ તો થઈ, પણ તેના હિબકા નો અવાજ હજી પણ આવતો હતો. મેજર નો અકળામણ કે ગુસ્સો શાંત થઈ ગયો હતો. મોહન સ્ટડી રૂમમાં આવી ને મેજર ને કહેવા લાગ્યો કે સર, આ છોકરી કેટલી હઠીલી છે. કયાંક ખરેખર તો તે મૂક-બધિર નથીને? મેજરે કહ્યું કે હમમ. મોહને કહ્યું કે સર તમને રાત્રે આ છોકરી પાછળ ગુન્ડાઓ પડયાં છે. તે કેવી રીતે ખબર પડી ? મેજરે કહ્યું કે મોહન સૌથી પહેલાં આ છોકરી નું