જીવન એક સંઘર્ષ - 12

  • 4.7k
  • 2
  • 1.5k

" જીવન - એક સંઘર્ષ..." પ્રકરણ-12 આશ્કાને હવે છ મહિના પૂરા થવામાં એકજ મહિનો બાકી હતો, જો આ મહિનામાં તેના મેરેજ ન થાય તો તેને ઇન્ડિયા પરત આવી જવું પડે. એટલે તેણે આન્ટીને પોતાના માટે કોઈ સારો ઇન્ડિયન છોકરો શોધવાનું કહ્યું એટલે આન્ટીએ આશ્કા માટે પોતાના ઓળખીતા બધા ઇન્ડિયન ફેમીલીમાં વાત કરી રાખી હતી એટલે એક છોકરો નિસર્ગ નામનો આશ્કાને આજે જોવા અને મળવા માટે આવ્યો હતો. આશ્કા ઘરકામ કરી રહી હતી. તૈયાર પણ થઇ ન હતી કારણ કે તેને તો ખબર પણ ન હતી કે આ રીતે અચાનક તેને કોઇ જોવા કે મળવા આવી જશે. પણ આશ્કા તો તૈયાર