યોગ્ય નિર્ણય... - 1

(46)
  • 2.9k
  • 1
  • 930

આજ ની આ વાત એક સત્ય ઘટના પર આધારિત છે... આપણી આજુુુબાજુ કેેટલી એવી ઘટનાઓ ઘટતી હશે, જેેેની આપણે ખબર જ નહીં હોય ચાલો એક એવી ઘટનાથી તમને રૂબરૂ કરવુ... હીરાપુર નામે એક મોટું ગામ. એ ગામમાં દરેક જ્ઞાતિના લોકો રહે.. હીરાપુર દરેક જાતની સુવિધાઓથી સજજ હતું... હોસ્પિટલ, બાગ ,બગીચા,શાળાઓ , પુસ્તકાલય, મંદિરો, મસ્જિદ, જૈન દેરાસર વગેરે આવેલું... હીરાપુરના લોકો મોટા ભાગે ખેતી કામ કરતા અને અમુક વર્ગ નોકરી