મારો કાવ્ય ઝરૂખો ભાગ : 05

  • 6.8k
  • 1
  • 1.9k

કાવ્ય : 01કાવ્ય વ્યથા અક્ષર ભેગા મળી શબ્દો બને, શબ્દો ભેગા મળી વાક્ય અને વાક્ય ના પ્રાસ થી સુંદર કાવ્ય, કાવ્ય વાંચી ને કોઈ આનંદ પામે તો કોઈ અચરજ પામી જાય, કાવ્ય ને વાંચી કોઈ એનો ગૂઢાર્થ સમજી જાય,બાકી તો લોકો ને લાગે આ તો છે નવરા માણસો નો ખેલ,પસ્તી ના ભાવે વેચાશે, કહી અહીં કોઈ મસ્તી પણ કરી જાય,તો કોઈ દિવાના બની કાવ્ય નો, દીલ થી ઈન્તઝાર પણ કરી જાય,કાવ્ય કાંઈક અર્થસભર વાતો કહી જાય સાવ સરળ ને અનોખી રીતે,મારે પણ કરવી છે એક સરળ વાત આ માધ્યમ થકી, ઇંગ્લિશ મીડિયમ ના કાળ મા જો નહીં કરી એ આપણે કદર માતૃભાષા ની,તો લુપ્ત