પોલીસની પજવણી

  • 3.2k
  • 5
  • 1.2k

 "અરે બાપ રે... ના કહેલું ને પણ તું માની જ ના ને! જો આગળ પોલીસ છે!" દૂરથી જ મે એક બાઈક ઉપર બે યુવાન છોકરા છોકરીને જોયા. છોકરો છોકરી ને કહી રહ્યો હતો, એ હું સાંભળી શકતો હતો. "સર... સર... સર... સોરી! હવે નહિ નીકળીએ બહાર! માફ કરી દો!" છોકરા એ માફી જ માંગવા માંડી. સાફ સાફ લાગી રહ્યું જ હતું કે બંને પ્રેમી પ્રેમિકા હતા! ખરેખર તો હું પોતે જ ભૂલી ગયો હતો કે હું કોણ છું અને અહીં કેમ છું... છેવટે તો આ વર્ધીની પાછળ પણ તો એક દિલ ધબકી રહ્યું હતું!!  એમને બસ હું જોવા