ચેકમેટ - 4

(27)
  • 4.2k
  • 2
  • 1.8k

Checkmate 4વાચકમિત્રો, ચેકમેટ પાર્ટ 3 માં આપણે જોયું કે ઇન્સ્પેક્ટર રેસ્ટોરન્ટમાં જમતી વખતે અચાનક જ કારના રંગ વિશે ઉલ્લેખ કરે છે.એ વાતથી મોક્ષા અને મનોજભાઈ ચમકી જાય છે પ્રશ્નો જાગે છે મોક્ષાના મનમાં.શું બ્લેક કાર અને ઇન્સ્પેક્ટર તથા આલયને કોઈ સંબંધ હશે??.હવે આગળ...ઇન્સ્પેક્ટરની વાત સાંભળીને ચમકી ગયેલા મનોજભાઈ હવે થોડા સ્વસ્થ થયા... કોળિયો ગળે ઉતરે એમ નહોતો છતાં પણ મોક્ષાએ અને મનોજભાઈએ જમવાની ફોર્મલિટી પુરી કરી.મનોજભાઈએ બિલ ચૂકતે કર્યું અને ત્રણેય જણ બહાર આવ્યા.અને કારમાં ગોઠવાયા.. મનોજભાઈ એ આગળના ફ્રન્ટગ્લાસમાંથી પાછળની સીટમાં બેઠેલી મોક્ષા સામું જોયું અને એને હમણાં સિમલા સુધી શાંતી રાખવા ઈશારો કર્યો અને ચાલો સાહેબ કહીને ઇન્સ્પેક્ટર