જેની ચા બગડી તેની સવાર બગડી...

  • 6.8k
  • 2
  • 2.1k

પણ મારી પાસે એનું સોલ્યુશન છે. પહેલા ચાની વાત કરીએ... પહેલા તો ચા કોણ બનાવે છે એ જોવું પડે જો રમૂજી માણસ બનાવે તો ચા ગળી બને, ગંભીર માણસ બનાવે તો ચા ખાંડ વગર ની બને, દિવેલીયો બનાવે તો ઝાડા બી થઈ જાય, કાંઈ કહેવાય નઈ ... પણ જો તીતાલિયો બનાવે તો ભરોસો નઈ, ફાટેલી ચા ગાળી ને આપી પણ દે...હવે આવી ચા પીએ તો એની...... તમારો મૂડ પણ એ દિવસ પૂરતો તીતાલિયો બને કે નઈ... તમને એમ થાય કે વિટામિન ઓછું થઈ ગયું હશે, પણ મૂળ માં પેલી ફાટેલી ચા હોય... એટલે એવા ટાઇમે યાદ કરીને બહારની સ્પેશિયલ ચા પી લેવાની.. ઓકે?ટેન્શન લેવાનું નઈ હવે દાળ ની વાત... હવે એમાં