કર્મ ની કઠણાઈ

(29)
  • 5.5k
  • 1
  • 1.4k

ભૂરો રબારી, એની બહુ ધાક હતી. એની પાસે થી વ્યાજ પર પૈસા લેવા લોકો ના છૂટકે જ જતા. જયારે બધા દરવાજા બંધ થાય અને અન્ય કોઈ વિકલ્પ બચ્યો ન હોય, ત્યારે માત્ર ભૂરો રબારી જ પૈસા આપતો. પણ બહુ ઓછા લોકો ને ખબર હતી કે ભૂરો રબારી આખું નેટવર્ક ધરાવતો અને અમુક વાર તો એવા સંજોગો ઉભા કરતો કે એની પાસે થી જ પૈસા લેવા પડે. અને પછી વ્યાજ નું વ્યાજ એમ કરી ને એવો માહોલ ઉભો કરતો કે વ્યાજ લેનાર પોતાની મિલકત મોટા ભાગે તો ઘર, કારણ કે એજ માત્ર બચ્યું હોય એ