ગઝલસંગ્રહ

  • 4.6k
  • 1.1k

?પ્રેમ?મારા પ્રેમનું તું આટલું ઉંડું ચિંતન ન કર,થોડુંક યાદ રહી જશે તો ભૂલાવી નહીં શકે...નથી ચાહ તારી પાસે સીમાથી વધુ સફર,એક રાહ એવી હશે હદ વટાવી નહીં શકે...ક્ષણિક પ્રેમ હોય તો રહે છે કસર,સાચી લાગણી છે તું મિટાવી નહીં શકે...તારી પે'લાં મને ચાહતની થઈ ગઈ ખબર,હવે તું ય તારી ચાહત છુપાવી નહી શકે...એવાં કોઈ આકાશને ઝંખું હું દિવસભર,હું ઉડવાને ચાહું ને તું રાતને વિતાવી નહીં શકે...એકજ આશ તારી મને નનામીએ બને તું હમસફર,અંતિમ પડાવે બીજા કોઈ પ્રેમથી ચિતા પેટાવી નહીં શકે.-ફાલ્ગુની શાહ ©???????????????નથી....?ચિત્કાર કરવાની ઈચ્છા છેપણ ચીસ નીકળતી નથી...બેસુમાર રડવાની ઈચ્છા છે પણ આંસુ નીકળતા નથી...કહેવા-સાંભળવાની ઈચ્છા છેપણ પડછાયા મળતા નથી...જિંદગી