સફળતા - 2

  • 11k
  • 1
  • 4.4k

જો લક્ષ્ય પ્રાપ્તિ એટલી જ આસાન છે તો લોકો કયા કારણથી તે પ્રાપ્ત નથી કરી શકતા?તો સૌ પ્રથમ આવે છે તમારી માન્યતાઓ. સૌપ્રથમ તમારે એ માન્યતા રાખવાની જરૂર છે કે તમે આ કરી શકો છો. મોટાભાગના સેલ્સમેન કે જે લોકો લક્ષ્ય સાથે કામ કરતા હોય છે તેઓની એક સામાન્ય માન્યતા એવી હોય છે કે ટાર્ગેટ તો પૂરા કરવા માટે હોતા જ નથી. અથવા પુરા થઇ શકે તેવા ટાર્ગેટ કંપની આપતી જ નથી. મિત્રો આ તો થઈ કંપની ની વાત પરંતુ આપણી રોજ બરોજ ના જીવનમાં પણ એવી ઘણી વાતો હોય છે કે લોકો મનથી માની જ નથી શકતા કે આવા