હેય, આઈ એમ ઇન યોર સીટી ભાગ ૩ - છેલ્લો ભાગ

(13)
  • 5.5k
  • 1.7k

અજયને પોતાની ભૂલ સમજાઈ. તે બોલ્યો , “અરે રેવા હું તો મજાક કરું છુ. ચાલ જમવાનું તો પીરસ ભૂખ લાગી છે.તારા મિત્રને ભૂખ્યા રાખવાના છે કે શું ?“ એમ કહી તે અંદર જતો રહ્યો. તે નક્કી ન કરી શક્યો કે તેને શું થઇ ગયું અચાનક રેવા માટે આવો ખ્યાલ મનમાં કેવી રીતે આવી ગયો! બધા જમવા બેઠા આદિત્ય પેહલીવાર આવ્યો હોવાથી રેવાએ તેને ખુબ આગ્રહ કરીને જમાડ્યો. અજય ખબર નહિ ખુદને રેવાથી દુર થઇ ગયો એવું સમજવા લાગ્યો. એક વિચિત્ર પ્રકારની ન કેહવાય અને ન સેહવાય જેવી લાગણી તેને ઘેરી વળી. તે બહારથી સ્વસ્થ રેહવાનો પ્રયત્ન કરતો રહ્યો. તેને આજે