લાગણીનું યુદ્ધ

(11)
  • 1.9k
  • 754

*લાગણીનું યુદ્ધ*. વાર્તા... ૩-૫-૨૦૨૦અમુક વાતોથી જ રમૂજવૃત્તિ ઉત્પન્ન થાય છે અને પછી હાસ્યાસ્પદ બની જવાય છે અને હાલમાં ઘરમાં બેઠાં બેઠાં આવાં હાલ પણ થાય છે....પંકજ અને રંજના બન્ને પતિ-પત્ની હતાં પણ બન્ને વચ્ચે આસમાન જમીનનો તફાવત હતો...પંકજ ને તીખું અને તળેલું જ ખાવાં જોઈએ..જ્યારે રંજના ને ગળ્યું અને મોળું ખાવાં જોઈએ...એ સિવાય પણ દરેક વસ્તુઓમાં વિરોધાભાસ જ હોય...રોજ બરોજ નાની નાની વાતમાં તુ તુ મેં મેં ચાલતી રહેતી...પંકજ પોતાની જાતને બાપુ કહેતાં...કંઈ પણ હોય કહે જોયું આ બાપુ નો ભડાકો...એક દિવસ ઓફિસ થી સાંજે પાછાં આવતાં પંકજે રંજના માટે મિઠાઈ લેવા દુકાનમાં ગયા...બધી જ મીઠાઈ નાં ભાવતાલ પૂછ્યાં...પછી ખાલી