ચેકમેટ - 3

(16)
  • 4k
  • 2
  • 1.7k

Check mate 3આગળના પાર્ટમાં આપણે જોયું કે મોક્ષા ઘરનું બારણું ખોલે છે. અને પગમાં કાંઈક અથડાય છે.જેમાં આલયના કપડાં અને સાથે બીજી વસ્તુ હોય છે.મનોજભાઈ અને મોક્ષા કાળા રંગની ગાડી વિશે વાત કરીને છુટા પડે છે...હવે આગળ,બીજે દિવસે સવારે મોક્ષા સૂતી હોય છે ત્યાં રિંગ વાગે છે.ઇન્સ્પેક્ટર રાજપૂતનો ફોન જોઈને સફાળી બેઠી થઈ જાય છે.ઇન્સ્પેક્ટર રાજપૂત: મોક્ષા 9.30 વાગે તૈયાર રહેજો .બપોર સુધીમાં બરોડા પહોંચી જવાનું છે.તમારા પપ્પાને ફોન કર્યો પણ એ ફોન ઉપાડતા નથી.માટે તૈયાર રહેજો હું આવું છુ . કહીને સામે છેડેથી ફોન કપાઈ ગયો.મોક્ષાએ જોયું તો સવારના 6.30 થઈ ગયા હતા.એ ફટાફટ ડ્રોઈંગરૂમમાં ગઈ જોયું તો મનોજભાઈ બેસીને