The dead mountain (part 2)

  • 1.8k
  • 662

જાન્યુઆરી 24 , 1959 - જીવન નાં આઠ દિવસો બાકી તાઈગા નામ નાં અફાટ જંગલ માં આખી રાત ની ટ્રેન ચાલી સવારે તે સેેરોવે શહેરે પોહચી.આશરે 350 km નું અંતર કપાયું હસે. અહિયાં તેં 10 લોકોને સ્ટેશને ઉતરવા નું હતું ત્યાંથી બીજી ટ્રેન પકડી ઊરાલ તરફ વધું ઉત્તર 177 km દુર એ ઈવદયેલ શહેર સુધી નો પ્રવાસ કરવાનો હતો.  જ્યારે આ સાહસિકો ટ્રેન ની રાહ જોતાં હતા સોરોવે માં ત્યારે તેમને તેમની જ UPI ની એક વિધાર્થી ની ટુકડી નો ભેટો થયેલો અને તેં આ લોકો એ થોડી માહીતી પણ લીધી હતી .આમ તેં બંને