અધૂરી વાત...

  • 3.7k
  • 1
  • 1.2k

 "કોરોના... કોરોના... કોરોના... આઈ જસ્ટ હેટ ધ ટર્મ કોરોના!" નિયતિ એ એની ફ્રેન્ડ ચેતા ને કહ્યું. "કેમ? શું થયું તને?!" ચેતાએ સાશ્ચર્ય પૂછ્યું. "અરે યાર... સુજાતા... એનું નામ સુજાતા છે!" સાવ રડમસ રીતે જ નિયતિ બોલી. "અરે એ કોણ છે?!" ચેતા ખરેખર જાણવા માંગતી હતી. "યાર... રાહુલ ની લાઇફમાં હવે બીજી આવી ગઈ છે... એનું નામ છે સુજાતા!" નિયતિ એ કૉલ પર જ કહેવા માંડ્યું. "અરે ના હોય... મને તો એ એવો બિલકુલ નહોતો લાગતો..." ચેતા એ કહ્યું. "હા... તો મને પણ તો એ એવો બિલકુલ નહોતો લાગતો ને!" નિયતિ ના અવાજમાં ભીનાશ હતી. "શું આ લોક - ડાઉન