હેય, આઈ એમ ઇન યોર સીટી!! ભાગ -2

  • 5.6k
  • 1.8k

“આદિ, મને હમેશા તારું નામ ગમ્યુ છે.” રેવા બોલી “અને મને તું ગુસ્સો કરે તે બહુ ગમે છે રેવા. તારી સારી વાતો તો બધાને ગમતી હશે પણ તારામાં રહેલી ખરાબ વાતો પણ મને ગમે છે” “ઓ હલ્લો મારામાં કોઈ નેગેટીવ પોઈન્ટ નથી ઓકે?” રેવા હસતી હસતી બોલી. આદિત્ય સાથે પેહલી મુલાકાત પછી લગભગ 4 મહિના થયા હશે. તે બંને ફુરસતના સમય પર વાતો કરતા. આદિત્ય સાથે વાત કરવાથી રેવાને સારું લાગતું. એકવાર રેવાની તબિયત ખરાબ થઇ ગઈ તો થોડા દિવસ સુધી તે વાત ન કરી શકી. ફોનમાં આદિત્યના મેસેજનો ઢગલો હતો. રેવા એ ફોન કર્યો , એક જ રિંગમાં આદિત્ય